આવતી કાલે 12-04-2022 બપોરે 2 કલાકે 42 મિનીટે રાહુ મેષ રાશિમાં પ્રવેશ :-
ग्रहाः राज्यं प्रयच्छन्ति ग्रहाः राज्यं हरन्ति च ।
ગ્રહોના બળ નાં આધારે જ જાતક ને લાભ તથા નુકશાન થાય છે.
આ એપ્રિલ 2022 માં લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરનારા ચાર મુખ્ય ગ્રહો રાશિ પરિવર્તન કરી રહેલ છે,તો અનેક જાતકોની ભાગ્ય સ્થિતિ બદલવાના યોગ બને તે સાથે અમુક જાતકો ને નુકશાન પણ થઈ શકે.
રાહુ ગ્રહ રાશિ પરિવર્તન વિશેષ :-
મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ આ રાશિનાં જાતકો ને લાભ થઈ રહેલ છે.
વૃષભ, કન્યા,તુલા, ધનુ, મકર, મીન આ રાશિનાં જાતકોને નુકશાન થવાની શક્યતાઓ વધુ રહે.
શુભ ફળ :- દ્રવ્ય સુખ, પુત્ર સુખ, ધન લાભ, સ્ત્રી દ્વારા લાભ, વિશેષ ઝડપથી પ્રગતિ થઈ શકે.
અશુભ ફળ :- મૃત્યુ તુલ્ય ફળ, અપમાન તથા દરેક પ્રકારની હાનિ, બુદ્ધિ ભ્રમિત થઈ શકે.
સારા ફળ ની વૃદ્ધિ તથા ખરાબ ફળ નિવારણ માટે યોગ્ય ઉપાય :- ગોમેદ રત્ન,ભૂરું કે કાળું વસ્ત્ર,કાળો ઘોડો, કાળા તલ, તલનું તેલ, લોખંડ આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું.
આ દાન કોઈપણ શિવ મંદિરે કરી શકાય.
રાહુ સ્તોત્ર નાં પાઠ ફળદાયી છે. વિશેષ ફળ માટે રાહુ નાં બીજ મંત્ર ના યથા શકિત જપ કરવા.
વિશેષ માં ફળ કથન કુંડળી માં વિશિષ્ટ પ્રકારના યોગ, દોષ જાણવા તથા તેના નિવારણ માટે નીચે આપેલ નં. પર સાંજે 6 થી 8 માં વોટ્સએપ પર સંપર્ક કરવો.
ASTROLOGER MBPATHAK
8141277599
Keep it up very good Blog and go ahead grow up your future
ReplyDeleteThanks
DeleteSurendranagar thi Sachin bhai chu hu kyarek samay male to me aapne call karela aeno reply aapjo..... પ. પૂ. શ્રી એમ. બી. પાઠક જી
ReplyDelete.