આજે 13-04-2022 બપોરે 3 કલાકે 57 મિનીટે ગુરુ મીન રાશિમાં પ્રવેશ :-
વૃષભ, મિથુન, કર્ક, તુલા, મકર, મીન આ રાશિનાં જાતકો ને લાભ થઈ રહેલ છે.
મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક,ધન, કુંભ આ રાશિનાં જાતકોને નુકશાન થવાની શક્યતાઓ વધુ રહે.
શુભ ફળ :- વેપાર માં અગણિત લાભ, સ્વાભિમાનની વૃદ્ધિ, ધન લાભ, સુખ તથા સંપત્તિ માં વૃદ્ધિ થઈ શકે.
અશુભ ફળ :- શરીર માં વ્યાધિ, વિવાહ માં વિલંબ, વિદેશ ગમન, ભાઈ કે મિત્રો સાથે ક્લેશ થઈ શકે.
સારા ફળ ની વૃદ્ધિ તથા ખરાબ ફળ નિવૃત્તિ માટે યોગ્ય ઉપાય :- પોખરાજ રત્ન, પીળું વસ્ત્ર, અનાજ, ચણાની દાળ,પીળું ફૂલ, મીઠું, સુવર્ણ આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું.
આ દાન કોઈપણ શિવ મંદિરે કે ગુરુ મંદિરે કે આપના શિક્ષા કે દીક્ષા ગુરુજીને કરી શકાય.
બૃહસ્પતિ સ્તોત્ર નાં પાઠ ફળદાયી છે. વિશેષ ફળ માટે ગુરુ નાં બીજ મંત્ર ના નિત્ય જપ સાથે ગુરુવારે વિશેષ જપ કરવા.
વિશેષ માં ફળ કથન કુંડળી માં વિશિષ્ટ પ્રકારના યોગ, દોષ જાણવા તથા તેના નિવારણ માટે નીચે આપેલ નં. પર સાંજે 6 થી 8 માં વોટ્સએપ પર સંપર્ક કરવો.
ASTROLOGER MBPATHAK
8141277599
No comments:
Post a Comment