Monday, August 31, 2020

01-09-2020 શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ :-

 આજે 01-09-2020 શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ :-

કોને લાભ? કોને નુકશાન ? શું લાભ? યોગ્ય નિવારણ કરવાના ઉપાયથી લાભ.


શુભ કારક રાશિઓ :- મેષ, વૃષભ,મિથુન,કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધનુ, મીન


અશુભદાયક રાશિઓ :- તુલા, મકર, કુંભ


શુભફળ :-  મિત્ર લાભ, વ્યવસાય લાભ, પુત્ર સુખ.
અશુભફળ :-  ભય, રોગ, સ્ત્રી વિરોધ, કાર્ય નાશ.


યોગ્ય ઉપાય :-  શુક્રવારે ઉપવાસ કરવો,દેવી મંદિરે જઈ પૂજા કરી સોનું, ચાંદી, ચોખા, સફેદ ઘોડો, ગાયનું ઘી, સફેદ ફૂલ, રંગીન નૂતન વસ્ત્ર દાન કરવું તથા "ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः" આ મંત્રના યથાશક્તિ જપ કરવા હોમ કરાવવો.

5 comments: