Sunday, August 16, 2020

બુધ સિંહ રાશિમાં પ્રવેશ 17-08-2020

 આજે 17-08-2020 સવારે 8 કલાક 15 મિનીટે બુધ સિંહ રાશિમાં પ્રવેશ :-

લાભદાયક રાશિઓ :-  કર્ક, વૃષભ, મીન, મકર, વૃશ્ચિક, તુલા

નુકશાનકારક રાશિઓ :- સિંહ, મિથુન, મેષ, કુંભ, ધન, કન્યા

શુભ ફળ :- ભાગ્યોદય, આનંદ, ઉત્તમ સુખ, ધન લાભ થઈ રહે.

અશુભ ફળ :- સુખ નાશ, દ્રવ્ય હાનિ, મિત્રો સાથે વિરોધ, શોક, શરીર ની મહા પીડા શત્રુ ભય, વ્યાધિ થઈ રહે.

યોગ્ય ઉપાય :-  ભૂરા રંગ નું વસ્ત્ર, ચંદન,મગ,કાંસુ, હાથી આદિ નું દાન તથા "ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः"  આ મંત્ર ના યથાશક્તિ જપ હોમ કરાવવો.

No comments:

Post a Comment