આજે 01-09-2020 શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ :-
કોને લાભ? કોને નુકશાન ? શું લાભ? યોગ્ય નિવારણ કરવાના ઉપાયથી લાભ.
શુભ કારક રાશિઓ :- મેષ, વૃષભ,મિથુન,કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધનુ, મીન
અશુભદાયક રાશિઓ :- તુલા, મકર, કુંભ
શુભફળ :- મિત્ર લાભ, વ્યવસાય લાભ, પુત્ર સુખ.
અશુભફળ :- ભય, રોગ, સ્ત્રી વિરોધ, કાર્ય નાશ.
યોગ્ય ઉપાય :- શુક્રવારે ઉપવાસ કરવો,દેવી મંદિરે જઈ પૂજા કરી સોનું, ચાંદી, ચોખા, સફેદ ઘોડો, ગાયનું ઘી, સફેદ ફૂલ, રંગીન નૂતન વસ્ત્ર દાન કરવું તથા "ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः" આ મંત્રના યથાશક્તિ જપ કરવા હોમ કરાવવો.
Wahh guruji....🙏🙏
ReplyDelete🙏
DeleteMehul bhai ati sundar
ReplyDeleteDhanyavad bhai
Delete👌🙏
ReplyDelete