Friday, April 29, 2022

કર્મફળદતા શનિ કુંભરાશિમાં ગોચરભ્રમણ

 

આજે 29-04-2022 સવારે 7 કલાકે 49 મિનીટે શનિ કુંભ રાશિમાં પ્રવેશ  :-


મેષ, કન્યા, ધન  આ રાશિનાં જાતકો ને લાભ થઈ રહેલ છે.


વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ, મીન આ રાશિનાં જાતકોને નુકશાન થવાની શક્યતાઓ વધુ રહે.


શુભ ફળ :- સુવર્ણ લાભ, વસ્ત્ર લાભ, રાજ્ય લાભ, સરકારી કાર્યોથી લાભ, ધનલાભ, ઈચ્છા અનુસાર લાભ, મિત્રપક્ષમાં  વૃદ્ધિ  થઈ શકે.


અશુભ ફળ :-  ધનહાનિ, બાંધવો સાથે વિરોધ, પ્રત્યેક કાર્યમાં હાનિ આદિ થઈ શકે.


સારા ફળ ની વૃદ્ધિ તથા ખરાબ ફળ નિવૃત્તિ માટે યોગ્ય ઉપાય :- નીલમ રત્ન, ભુરું કે કાળું  વસ્ત્ર, અડદ ની દાળ, સરસવનું તેલ,લોખંડ આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું.
આ દાન કોઈપણ શિવ મંદિરે કે શનિ મંદિરે કે હનુમાનજીનાં મંદિરે ને કરી શકાય.


શનિ સ્તોત્ર, હનુમાન ચાલીસા પાઠ વિશેષ ફળદાયી છે. વિશેષ ફળ માટે કર્મફળદાતા શનિનાં બીજ મંત્ર ના નિત્ય જપ સાથે શનિવારે વિશેષ જપ કરવા.


વિશેષ માં ફળ કથન કુંડળી માં વિશિષ્ટ પ્રકારના યોગ, દોષ જાણવા તથા તેના નિવારણ માટે નીચે આપેલ મો.નં. પર સવારે તથા સાંજે 6 થી 8 માં સંપર્ક કરવો.

ASTROLOGER MBPATHAK
8141277599

No comments:

Post a Comment