Thursday, November 12, 2020

।। श्री महालक्ष्मी प्रसन्नोस्तु ।।

  આ ધનતેરસે યથાપ્રાપ્ત ઉપાયોથી કરીએ માં મહાલક્ષ્મી ને પ્રસન્ન :-




૧. પ્રાતઃ સ્નાન પૂજન પછી માં  મહાલક્ષ્મી નું ધ્યાન ધરી યથાશકિત ષોડશ ઉપચાર,પંચ ઉપચાર (કંકુ,ફૂલ,ધૂપ,દિપ,નૈવેદ્ય)થી પૂજા કરવી.
૨. ઉપવાસ કરવો, શ્રી સૂક્તના પાઠ કરવા. 
૩. સત્પાત્ર ને દાન આપવું,ભૂખ્યા ને ભોજન આપવું. 
૪. શ્રી યંત્રની કમળ થી પૂજા કરવી. 
૫. ઘરમાં તુલસી નો છોડ અચૂક વાવીને તેની નિત્ય પૂજા કરવી.


 ।। જય માં મહાલક્ષ્મી ।। 


No comments:

Post a Comment