આજે 16-12-2021 સવારે 3 કલાકે 43 મિનીટે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ :-
લાભદાયક રાશિ :- તુલા, કર્ક, મીન, કુંભ
નુકશાનકારક રાશિ :- ધનુ, વૃશ્ચિક, કન્યા, સિંહ, મિથુન, વૃષભ, મેષ, મકર,
શુભ ફળ :- ધન, યશ, રાજ્ય તરફથી માન, સર્વ કાર્ય સિદ્ધિ, સારી બુદ્ધિ, મિત્ર સુખ, પુત્ર સુખ, ધન લાભ, પુણ્ય વૃધ્ધિ થઈ રહે.
અશુભ ફળ :- શરીર પીડા, ભય, આગ થી હાનિ, વિદેશ ગમન, દ્રવ્ય નાશ, વિચારેલ કામ બગડે, ચિંતા થઈ રહે.
કરવા યોગ્ય ઉપાય :- લાભકારી રાશિ કરે તો વિશેષ લાભ અને નુકશાનકારક રાશિઓ દ્વારા અવશ્ય કરવું.
ઘઉં,નારંગી રંગ ના વસ્ત્ર, ગોળ, તાંબુ,વાછરડાં સાથે ગાય ને ભોજન કરાવવું, લાલ કમળ, લાલ ચંદન આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું.
સૂર્ય સ્તોત્ર, સૂર્ય કવચ, આદિત્ય હૃદય સ્તોત્ર આદિ દિવ્ય સ્તોત્ર નાં પાઠ ફળદાયી છે. વિશેષ ફળ માટે સૂર્ય નાં બીજ મંત્ર :- "ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः" આ મંત્ર ના યથા શકિત જપ હોમ કરાવવો.
વિશેષ માં ફળ કથન કુંડળી માં વિશિષ્ટ પ્રકારના યોગ, દોષ જાણવા તથા તેના નિવારણ માટે નીચે આપેલ નં. પર સાંજે 6 થી 8 માં વોટ્સએપ પર સંપર્ક કરવો.
8141277599
ASTROLOGER MBPATHAK
અતિ ઉત્તમ જાણકારી તેમજ ફળકથન
ReplyDeleteમહાદેવ હર 🙏
ધન્યવાદ જય ભાઈ આપની પ્રેરણા થી આ કાર્ય થાય છે મહાદેવ હર
Deleteખૂબ સરસ માહિતી..👌
ReplyDeleteધન્યવાદ મીત ભાઈ
Deleteખૂબ ખૂબ ધન્યવાદ જાણકારી આપવા બદલ
Deleteહર હર મહાદેવ .