Wednesday, March 3, 2021

માં આદિશક્તિ ના પ્રાગટ્ય સ્વરૂપ ને કયા દેવતાઓએ શું ભેટ આપી? જાણો

 

માં આદિશક્તિ ના પ્રાગટ્ય સ્વરૂપ ને કયા દેવતાઓએ શું ભેટ આપી? જાણો

માં પાર્વતી 
શારદેન્દ્દુ શેખર પ્રાસાદ
નડિયાદ


પિનાકધારી ભગવાન શિવ :- શૂળ,

બ્રહ્મદેવ :- કમંડળ,
ભગવાન વિષ્ણુ :- ચક્ર,
વરુણ :- શંખ, પાશ,
અગ્નિ દેવ :- શક્તિ,
વાયુ દેવ :- ધનુષ, બાણ,
દેવરાજ ઈન્દ્ર :- વજ્ર, ઘંટ,
યમરાજ :- દંડ,
પ્રજાપતિ :- સ્ફટિકની માળા,
સૂર્ય દેવ :- તેજ,
કાળ :- ઢાલ, તલવાર,
ક્ષીર સાગર:- ઉજ્જવલ હાર, ક્યારેય જીર્ણ ના થાય તેવા બે દિવ્ય વસ્ત્ર, દિવ્ય ચૂડામણિ,બે કુંડળ, કડા, અર્ધચંદ્ર, સર્વ બાહુઓ માટે કેયુર, ચરણો માટે નૂપુર, ગળા નો સુંદર હાર, સર્વ આંગળીઓ માટે વીંટીઓ,
વિશ્વકર્મા :- નિર્મળ ફરસો, અનેક પ્રકારના અસ્ત્ર, અભેદ્ય કવચ, ક્યારેય કરમાઈ ના જાય તેવી કમળની માળા,
જલધિ :- કમલ પુષ્પ,
હિમાલય :- સિંહ, જાત જાતનાં રત્નો,
કુબેર :- મધ ભરેલ પાત્ર,
નાગરાજ શેષ:- બહુમૂલ્ય મણીઓથી વિભૂષિત નાગહાર


અન્ય દેવી દેવતાઓએ આભૂષણ તથા અનેક અસ્ત્ર શસ્ત્ર થી દેવી નું સન્માન  કર્યું.


સંદર્ભ ગ્રંથ:- માર્કણ્ડેય પુરાણ 

જય અંબે



No comments:

Post a Comment