Saturday, August 15, 2020

સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ 16-08-2020

 આજે 16-08-2020 સાંજે 7 કલાકે 10 મિનીટે સૂર્ય  સિંહ રાશિમાં પ્રવેશ :-


લાભદાયક રાશિ :-  મિથુન,તુલા, વૃશ્ચિક, મીન


નુકશાનકારક રાશિ :- મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર, કુંભ


શુભ ફળ :- ધન, યશ, રાજ્ય તરફથી માન, સર્વ કાર્ય સિદ્ધિ, સારી બુદ્ધિ, મિત્ર સુખ, પુત્ર સુખ, ધન લાભ, પુણ્ય વૃધ્ધિ થઈ રહે.


અશુભ ફળ :- શરીર પીડા, ભય, આગ થી હાનિ, વિદેશ ગમન, દ્રવ્ય નાશ, વિચારેલ કામ બગડે, ચિંતા થઈ રહે.


યોગ્ય ઉપાય :- નુકશાનકારક રાશિઓ દ્વારા ઘઉં,માણેક, નારંગી રંગ ના વસ્ત્ર, ગોળ, તાંબુ,વાછરડાં સાથે ગાય, લાલ કમળ, લાલ ચંદન આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું તથા મંગળ ના બીજ મંત્ર :- "ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः" આ મંત્ર ના યથા શકિત જપ હોમ કરાવવો.

1 comment: