Saturday, August 15, 2020

મંગળ મેષ રાશિમાં પ્રવેશ 16-08-2020

 આજે 16-08-2020 સાંજે 6 કલાકે મંગળ મેષ રાશિમાં પ્રવેશ :- 


લાભદાયક રાશિ :- મિથુન, વૃશ્ચિક, કુંભ


નુકશાનકારક રાશિ :-  મેષ,વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, મીન


શુભફળ  :- દ્રવ્ય, જમીન, સોનું, વસ્ત્ર આદિ લાભ, શત્રુનાશ, રાજકીય લાભ, આરોગ્ય લાભ થઈ રહે.


અશુભ ફળ :-  શરીર પીડા, રક્ત વિકાર, વ્યાધિ, શત્રુ ભય, વિદેશ ગમન, મિત્ર વિરોધ થઈ રહે.


યોગ્ય ઉપાય :- નુકશાનકારક રાશિઓ દ્વારા ઘઉં, મસુર ની દાળ, લાલ વસ્ત્ર, ગોળ, લાલ બળદ, લાલ પુષ્પ આદિ દ્રવ્યોથી યથા શકિત દાન કરવું  તથા મંગળ ના બીજ મંત્ર :- "ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः" આ મંત્ર ના યથા શકિત જપ હોમ કરાવવો.


1 comment: